Rain update તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો : ૭૯ જેટલા રસ્તાઓ ભારે વરસાદને પગલે બંધ, સોનગઢના મોટા બંધારપાડા ગામે ૨ વૃક્ષ ધરાશાયી
નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા ભારે વરસાદનાં પગલે તંત્ર એકશન મોડમાં
સુરત શહેરમાં ભારે વરસાદનાં કારણે સીમાડા અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં કિનારાનાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો
નર્મદા જિલ્લામાં આજે સવારે ૧૦ કલાક સુધીમાં સૌથી વધુ તિલકવાડા તાલુકામાં ૯૩ મિ.મિ. વરસાદ નોંધાયો
ભારે વરસાદનાં કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી
ખંભાળિયામાં ભારે વરસાદનાં કારણે જર્જરીત મકાનની પાછળનો બે માળનો ભાગ જમીનદોસ્ત થતાં જતા એક જ પરિવારનાં 11 લોકો દટાયા
માંગરોળમાં ભારે વરસાદનાં કારણે ભૂખી નદી કિનારાનાં નજીકનાં બજેટ ફળિયામાં પાણી ભરાતા SDRFની ટીમે લોકોનું રેસ્કયુ કરાયું
કચ્છ જિલ્લમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ : નખત્રાણા, અબડાસામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
IMDની આગાહી અનુસાર મધ્યપ્રદેશ અને ઓડિશામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી
ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદથી નદી, નાળા અને તળાવો છલકાયા, અંકલેશ્વરનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
Showing 101 to 110 of 466 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો