રાજકોટમાં હેન્ડસ ફ્રીને કારણે ટ્રેનની અડફેટે ચડી જતાં સાળા-બનેવીના કમકમાટીભર્યા મોત નિપજ્યા
જલગાંવનાં પરાંડા રેલ્વે સ્ટેશન નજીક પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાંખ્યા
દિલ્હી હાઈકોર્ટે બરતરફ કરાયેલ ટ્રેઈની IAS પૂજા ખેડકરની આગોતરા જામીન ફગાવી
ઓડિશામાં નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ, ફાયરિંગમાં કોઈ જાનહાનિની સુચના મળી નથી
તમિલનાડુનાં પલક્કડમાં કેરળ એક્સપ્રેસ ટ્રેને રેલવે ટ્રેક પર કામ કરી રહેલ ચાર કર્મચારીઓને ટક્કર મારતાં ચારનાં મોત નિપજ્યાં
બિહારનાં પૂર્ણિયામાં ડ્રાઇવરની સૂઝબૂઝથી ટ્રેન ઉથલાવવાનો પ્રયત્ન નિષ્ફળ થયો
Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ કામરેજમાં વરસાદ ખાબક્યો
હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડી ઉપર લો પ્રેશર બનતાં તારીખ 23 ઓક્ટોબર સુધી દાના વાવાઝોડું આવવાની શક્યતાઓ
રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ : આગામી 23 ઓક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી
ચેન્નઈમાં મુશળધાર વરસાદનાં કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ : હવામાન વિભાગે 17 અને 18નાં રોજ અનેક ભાગમાં રેડ એલર્ટ જાહેર કર્યું
Showing 11 to 20 of 466 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો