ગાંધીનગર : સંત સરોવર 55.50 મીટર સુધી ભરાઇ જતાં એક દરવાજો ખોલીને 370 ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવ્યું
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર : 80થી વધુ લોકોનાં મોત, 100થી વધુ મકાનો જમીનદોસ્ત અને 350 જેટલાં મકાનોને નુકસાન
ભારે વરસાદનાં કારણે યમુના નદીનું જળસ્તર વધતા દિલ્હીનાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
ખરાબ હવામાનને કારણે અમરનાથયાત્રા અટકાવવામાં આવી, રામબનમાં 6 હજારથી વધુ યાત્રાળુઓ ફસાયા
રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી : સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનનાં કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી
નવસારી : જુજ ડેમ અને કેલીયા ડેમમાં પાણીની આવક વધી, ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો ખુશખુશાલ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : નવ વર્ષમાં જૂન મહિનાનો રેકોર્ડ બ્રેક 9.71 ઈંચ વરસાદ નોંધાયો
ગુજરાતના જૂનાગઢમા છેલ્લા 24 કલાકમા 398 મી.મી. કરતા પણ વધુ વરસાદ નોંધાયો : કચ્છ, જામનગર, જૂનાગઢ અને નવસારી જિલ્લામા ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ
રાજ્યમા છેલ્લા 24 કલાકમા સરેરાશ 27 ટકાથી વધુ વરસાદ વરસ્યો : જૂનાગઢના વિસાવદર તાલુકામા સૌથી વધુ 16 ઇંચ એટલે 398 મિ.મી. વરસાદ નોંધાયો
ઉપરવાસમાં પડી રહેલ વરસાદના કારણે વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ : જિલ્લાના 53 જેટલા રસ્તાઓ ઓવર ટોપિંગને કારણે પોલીસ બંદોબસ્ત મૂકી બંધ કરાયા
Showing 311 to 320 of 359 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો