દેશનાં ઉત્તર ભારતમાં ઠંડી વધી : પંજાબ અને હરિયાણામાં કોલ્ડવેવ એલર્ટ જારી કરાયો, જયારે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની આગાહી
ઉત્તરભારતમાં થઈ રહેલ હિમ વર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીનું પ્રભુત્વ યથાવત, નલિયામાં 11.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું
અમરનાયાત્રાનાં બેઝ કેમ્પ પૈકી પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડી યથાવત
તમિળનાડુનાં ચાર સમુદ્રતટીય જિલ્લાઓ કન્યાકુમારી, તિરૂનેલવેલી, તૂતીકોરીન અને તેનકાશીમાં હાલાત અત્યંત ગંભીર બન્યા, અનરાધાર વરસાદને કારણે રસ્તાઓ પર પણ પૂર જેવી પરિસ્થિતિ
તમિલનાડુમાં છેલ્લા બે દિવસમાં ઈતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો, હાલ 1,343 કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે
તમિલનાડુમાં ભારે વરસાદનાં કારણે તબાહી : રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ્દ કરાઈ, જયારે અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા
દેશની રાજધાની દિલ્હીમાં કડકડતી ઠંડી : દિલ્હીનું લઘુતમ તાપમાન શિમલા કરતા પણ ઓછું
રાજ્યમાં આગામી પાંચ દિવસ કડકડતી ઠંડીની આગાહી, નલિયા સૌથી ઠંડુ શહેર : આખા દેશમાં સૌથી વધુ ઠંડા શહેરી વિસ્તાર તરીકે લેહ નોંધાયો
હવામાન વિભાગની આગાહી : આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં માવઠું સાથે હળવાથી સામાન્ય વરસાદ પડવાની સંભાવના
‘મિચોંગ’ વાવાઝોડું તમિલનાડુનાં કિનારે અથડાય તે પહેલાં તબાહી મચાવવાની શરૂઆત થઈ : મૂશળધાર વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટનાં રન-વે તથા સબ-વે પર પાણી જ પાણી થયું
Showing 251 to 260 of 359 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો