મમતા બેનર્જીએ વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવી અપરાજિતા મહિલા અને ચાઈલ્ડ બિલ રજૂ કર્યું, ભાજપે એન્ટી રેપ બિલનું સંપૂર્ણ સમર્થન કર્યું
ચૂંટણી પંચ આજે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી, જાણો કઈ તારીખે છે ચુંટણી
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને પોતાનું રાજીનામુ સુપ્રત કર્યું
ચૂંટણી માટે તમામ પક્ષોએ દબાણ કર્યું, આજે રાહુલ ગાંધી,બી એલ સંતોષ અને કેજરીવાલ સહિતના દિગ્ગજોનું સ્ટેન્ડ
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો