સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ ખાનવિલકરને મંગળવારે લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા બનશે, પોરબંદર-છાયા અને નડિયાદનો પણ સમાવેશ કરાયો
ગૌરેલા જનપદ પંચાયતમાં 19 લાખ રૂપિયાના ગોટાળાના મામલામાં લોકપાલે કાર્યવાહી કરી
પાલનપુરમાં ગુજરાત અને રાજસ્થાનના 251 વહીવંચા બારોટો-રાવજીઓને આમંત્રિત કરાયા
સુરતના પાલનપુર વિસ્તારમાં બિલ્ડર હનીટ્રેપનો શિકાર બન્યો
કડોદરામાં સામન્ય બાબતે પિતા-પુત્રને મારમારતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો
હૈદરાબાદનાં નામપલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનનાં ડબ્બા પાટા પરથી ઉતર્યા, પાંચ લોકો ઈજાગ્રસ્ત
સુરત : છેલ્લા ઘણાં સમયથી પાલિકા ઝીરો દબાણ રોડ પરથી આક્રમક રીતે દબાણ દૂર કરી રહી છે, દબાણ કરનારાઓએ રેલી કાઢી પાલિકા કચેરીનો ઘેરાવો કર્યો
સુરત મહાનગરપાલિકામાં કાયમી નોકરી માટે ઉપવાસ પર બેઠેલ ત્રણની તબિયત બગડી જતાં 108માં સારવાર માટે લઈ જવાયા
Showing 101 to 110 of 426 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો