છત્તીસગઢનાં બીજાપુર અને કાંકેર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓનાં અથડામણમાં 22 નક્સલીઓ ઠાર થયા
પુણેનાં પિંપરી ચિંચવાડ વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગતાં ચાર લોકો જીવતા ભૂંજાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા સુનિતા વિલિયમ્સને આમંત્રણ આપ્યું
વડાપ્રધાન : લોકસભાને સંબોધિત કરતાં મહાકુંભની સફળતાના વખાણ કરી સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો
આંધ્રપ્રદેશનાં મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુ : હિંદી ભાષાથી નફરત કરવી જોઇએ નહીં
અયોધ્યાનાં રામ મંદિરમાં અત્યાર સુધી 2150 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા, જાણો સરકારને કેટલો મળ્યો ટેક્સ
અમેરિકામાં આવેલ ચક્રવાત અને વાવાઝોડાને કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન, મૃત્યુઆંક વધીને ૩૪ થયો
છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલ બંને અંતરિક્ષયાત્રીઓ તારીખ 19 માર્ચે પૃથ્વી પર પાછા આવશે
સામંથાએ પોતાની પ્રોડક્શન કંપનીને ત્રલાલા મુવિંગ પિકચર્સ નામ આપ્યું
ઓરી સહીત આઠ લોકો સામે જમ્મુકાશ્મીર પોલીસે કેસ નોંધ્યો, વૈષ્ણોદેવી મંદિર નજીક હોટલમાં દારુ પી રહ્યા હતા
Showing 181 to 190 of 4877 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો