સુરત : છેલ્લા ઘણાં સમયથી પાલિકા ઝીરો દબાણ રોડ પરથી આક્રમક રીતે દબાણ દૂર કરી રહી છે, દબાણ કરનારાઓએ રેલી કાઢી પાલિકા કચેરીનો ઘેરાવો કર્યો
ભરૂચ નગરપાલીકા દ્વારા ગાંધીજી વિશ્રામ સ્થળ, સેવાશ્રમ ગેસ્ટ હાઉસ અને જાહેર જગ્યાઓએ સાફ-સફાઈ અભિયાન હાથ ધરાઈ
કલોલ નગરપાલિકા વિસ્તારમાં એકસાથે 11 કોલેરાનાં દર્દીઓ મળી આવતાં બે કિલોમીટર સુધીનાં વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
વલસાડ નગરપાલિકાએ વેરો ના ભરનારા 13નાં નળ કનેક્શન કાપ્યા
બીલીમોરા નગરપાલિકાએ વેરો ન ભરનાર 6 દુકાનોને સીલ કરી
સોનગઢમાં લાયસન્સ વગર ચિકન, મટન અને નોનવેજનું વેચાણ કરતી નવ દુકાન બંધ કરાઈ
નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર લારી કેબિનને દૂર કરવાની કામગીરી કરાઈ
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો