ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની નિર્માતા તરીકે પોતાની ફિલ્મમાં કેમિયો કરતો જોવા મળશે
અજન્ટાની ગુફા નજીક સેલ્ફી લેતા યુવકે સંતુલન ગુમાવતા નીચે પડયો, નીચે પડવા છતાં યુવકનો આબાદ બચાવ થયો
સપ્તશ્રૃંગી ગઢ ઘાટ નજીક એક બસ ઊંડી ખીણમાં ખાબકતા બસને અકસ્માત નડ્યો, બસમાં સવાર 22માંથી 18 મુસાફરો ઈજાગ્રસ્ત થયા
ફિલ્મ OMG-2નું ટીઝર રિલીઝ થયું, ફિલ્મમાં જોવા મળશે અક્ષય કુમારની સાથે પીઢ અભિનેતા પંકજ ત્રિપાઠી
ટિપેશ્વર વન્યજીવન અભયારણ્યમાંથી એક વાઘ મૃત હાલતમાં મળી આવ્યો : મહારાષ્ટ્રમાં છેલ્લા છ મહિનામાં આ 20માં વાઘનું મોત થયું
નાશિકથી કેસની તપાસ કરવા જતા ગાડી પર ઝાડ તૂટી પડતા આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર અને ડ્રાઇવરનું મોત
મુંબઇમાં છેલ્લા પાંચ દિવસમાં જૂનનો 95 ટકા વરસાદ વરસી ગયો : મરાઠવાડામાં વરસાદનું પ્રમાણ ઓછુ નોંધાયું
મહારાષ્ટ્રનાં અછાડ હાઇવે પર 'આદિપુરષ’ ફિલ્મનો વિરોધ કરવા જતાં આગેવાનો અને કાર્યકરોને અટકાવ્યા
કંગના રનૌતની ‘ઇમરજન્સી’ પર આધારિત ફિલ્મ 24 નવેમ્બર 2023એ થિયેટરોમાં રિલીઝ થશે
નાગપુરમાં બની એક કરૂણ ઘટના : કારનો દરવાજો લોક થઈ જતાં અંદર ફસાયેલ ત્રણ માસૂમનાં ગરમી અને ગુંગળામણથી મોત, પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી
Showing 221 to 230 of 438 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો