સ્કૂલો ખાનગી પ્રકાશનોના પુસ્તકો લાવવા માટે દબાણ કરશે સ્કૂલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કરાયું
ગુજરાત શિક્ષણ બોર્ડની મળેલી સામાન્ય સભાની બેઠક બાદ તમામ સમિતિઓમાં નવા સભ્યોની જાહેરાત કરવામા આવી
અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા તંત્ર દોડતું થયું
કલોલમાં રાત્રિનાં સમયે મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ
અમદાવાદમાં રોંગ સાઈડ ડ્રાઈવમાં પહેલાં દિવસે 160 વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો
ગાંધીનગરનાં ઉદ્યોગ ભવન ખાતે 15 વર્ષ અગાઉ રૂપિયા 30ની લાંચ લેતાં પકડાયેલ નાણાં નિગમનાં તત્કાલીન કર્મચારીને 3 વર્ષની સજા
TET-TATનાં પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે આવેલ પથિકાશ્રમ પાસે એકઠા થઈ ઉગ્ર આંદોલન કર્યું
પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોનાં તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો
ગાંધીનગરમાં વ્યાજખોરનાં ત્રાસથી કંટાળી નિવૃત્ત પોસ્ટમેને આપઘાત કર્યો
Showing 311 to 320 of 1408 results
આજે ધોરણ-12નું પરિણામ જાહેર થયું : વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો મોખરે
ઓલપાડનાં ડભારી ગામેથી બે લિસ્ટેડ બુટલેગરોના ઘરેથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળ્યો
પારડીમાં દમણીઝાપા ઓવરબ્રિજ પાસેથી કારમાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
ડુંગરી ગામનાં શખ્સનું બાઈક સ્લીપ થતાં મોત નિપજ્યું
ધરમપુરનાં પીપરોળ ગામે ઇકો કાર પલ્ટી, કારમાં સવાર ચાલક અને મુસાફરને ઈજા પહોંચી