સરખેજમાં ગેરકાયદેસર બાંધવામાં આવેલ ૨૨ રો-હાઉસ અને એક કોમર્શિયલ બાંધકામ તોડાયું
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે ટ્રેપ ગોઠવી ચોટીલા મામલતદાર કચેરીનાં સર્કલ ઓફિસર ઉપરાંત ખાણ ખનિજ વિભાગનાં કલાર્ક સહિત ત્રણને લાંચ લેતાં ઝડપાયા
અમદાવાદ એરપૉર્ટનાં સફાઈકર્મીને સફાઈ કરતા સમયે શૌચાલયમાં 750 ગ્રામ સોનું મળી આવ્યું, કસ્ટમ અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી
દંપતિને યુકેમાં વર્ક પરમીટ સાથે વિઝા અપાવવાનું કહી ૨૩.૫૦ લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ
અમદાવાદમાં કારનાં ચાલકે બેદરકારી પૂર્વક કારને ચલાવી રમી રહેલ બાળકનું મોત નિપજ્યું
ગાંધીનગર જિલ્લામાં ગણેશ વિસર્જન સમયે બની મોટી દુર્ઘટના : સોગઠી ગામ નજીક વિસર્જનમાં દસ લોકો ડૂબ્યા, આઠનાં મોત
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, આ ડ્રગ્સનો જથ્થો મળ્યો ગાડીનાં ટાયરમાંથી
ભારે વરસાદને કારણે નર્મદા ડેમનાં 15 દરવાજા 1.9 મીટર ખોલાયા, વડોદરા, ભરૂચ અને નર્મદાનાં 42 ગામોને એલર્ટ કરાયા
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
Fraud : જર્મની મોકલવાનું કહી યુવક સાથે દસ લાખની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ કરાઈ
Showing 181 to 190 of 1407 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો