આજથી શારદીય નવરાત્રિનાં પાવન પર્વની શરૂઆત : શક્તિપીઠ અંબાજી અને પાવાગઢમાં વહેલી સવારથી જ લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
અમદાવાદમાં માધવ પબ્લિક સ્કૂલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી, શિક્ષકે વિદ્યાર્થીને ઢોર મારમાર્યો હોવાથી સસ્પેન્ડ કરાયો
પ્રેમિકા સાથેનાં વિડીયો ઉતારીને બ્લેકમેલ કરવામાં આવતા કંટાળીને યુવાને આપઘાત કર્યો
કાર અડફેટે આવતાં બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજાને કારણે મોત
અમરેલી જિલ્લામાં ભારે વરસાદનાં કારણે સુરવો ડેમમાં પાણીની ભરપૂર આવક વધતાં ડેમનાં 3 દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા
CBIની 350થી વધુની ટીમે ગુજરાતમાં કરી મોટી રેઈડ : ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી
ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
ઘર કંકાસ દુર કરવાના નામે જ્યોતિષ દંપતિએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો
હીરા દલાલને ગળે ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દેનાર ત્રણ શખ્સને પોલીસે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી
રાજકોટમાં પરિવારનાં આઠ સભ્યોએ સામૂહિક રીતે આપઘાત કરી લેવાનો પ્રયાસ કરતાં હડકંપ મચી, કર્જામાં ડૂબી જતાં આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું
Showing 171 to 180 of 1414 results
કુકરમુંડાનાં સાતોલા ગામની સીમમાં કચડાઈ જતાં યુવકનું મોત નિપજયું
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો