વલસાડ : મહિલા ઉપર જ્વલનશીલ પદાર્થ ફેકનાર પતિ સહિત ત્રણ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
ભંગારનાં ગોડાઉનમાં આગ : ગોડાઉનમાં પ્લાસ્ટિક, પેપર અને કેમિકલ વેસ્ટ હોવાથી આગ ઝડપથી ફેલાઈ
વાપીનાં છરવાડામાં રહેતી મહિલાએ 5 વ્યાજખોરો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
આજે ધોરણ-12નું પરિણામ જાહેર થયું : વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો મોખરે
ઓલપાડનાં ડભારી ગામેથી બે લિસ્ટેડ બુટલેગરોના ઘરેથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળ્યો
પારડીમાં દમણીઝાપા ઓવરબ્રિજ પાસેથી કારમાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
ડુંગરી ગામનાં શખ્સનું બાઈક સ્લીપ થતાં મોત નિપજ્યું
ધરમપુરનાં પીપરોળ ગામે ઇકો કાર પલ્ટી, કારમાં સવાર ચાલક અને મુસાફરને ઈજા પહોંચી