દિલ્હી અને આસપાસનાં વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી અમેરિકાનાં એરપોર્ટ પર ઈમિગ્રેશનની લાઈનમાં બે કલાક ઉભા રહ્યા
દિલ્હીનાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો : લીકર કૌભાંડ કેસમાં કોર્ટે તેમની જામીન અરજી ફગાવી
દિલ્હીનાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને મેડિકલ આધાર પર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
રૂપિયા બે હજારની નોટ બદલવાનાં સર્ક્યુલેશન વિરુદ્ધ દિલ્હી હાઇકોર્ટમાં એક જન હિત અરજી દાખલ કરવામાં આવી
જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ પૂરો કરી પરત ફરેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સામાન્ય પાસપોર્ટ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવા દિલ્હી કોર્ટમાં અરજી કરી
દિલ્હી સહિત દેશનાં અમુક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો : રાજસ્થાન અને હરિયાણાનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
દેશમાં કોરોના કેસમાં વધારો થતાં ચિંતાનો વિષય : દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં કોરોનાનાં સૌથી વધુ કેસ નોંધાયા
ઉત્તરાખંડનાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
Showing 371 to 380 of 440 results
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો