IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનનાં નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં
UPSCનાં ચેરમેન તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યાં
ભારતનું સુર્યનાં સંશોધનાત્મક અભ્યાસ માટેનું પહેલું અવકાશયાન આદિત્ય-L1 અવકાશયાન તેના લાગ્રાન્ગ પોઇન્ટ-1 પર પહોંચવાના અંતિમ તબક્કામાં
મહેસાણા દૂધ સાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો