જંબુસર તાલુકાના કાવા ગામના હર્ષદભાઈ પાઠકે લગ્નની જાન જતાં પહેલાં મતદાનની પવિત્ર ફરજ અદા કરી
સહકાર રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું મતદાન
જીપીએસસી ધ્વારા લેવાનાર પોલીસ ઇન્સ્પેકટર(બિન હથિયારધારી) વર્ગ-રની પરીક્ષાના આયોજન અર્થે બેઠક યોજાઈ
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો