ગોડાદરા વિસ્તારમાં ડોક્ટર ઉપર તેના ક્લિનિકમાં કેમિકલ ફેંક્યું, ડોક્ટરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
રાજકોટમાં મહિલા પર એસિડ વડે હુમલો કરનાર આરોપીની અટકાયત કરાઈ
પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને અકાળી દળના વરીષ્ઠ નેતા પર ખાલિસ્તાની આતંકીનો હુમલો
ગાઝાના દારાજ ક્ષેત્રમાં અલ-તબિન નામની સ્કૂલમાં રહેતા લોકો પર ઇઝરાયેલે રોકેટ મારો ચલાવ્યો : ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા
જમ્મુકાશ્મીરમાં ડોડા જિલ્લામાં ફરી એક વખત આતંકીઓ સુરક્ષા જવાનોને નિશાન બનાવી ગોળીબાર કર્યો, બે જવાનો થયા ઘાયલ
જમ્મુનાં કઠુઆનાં બિલાવરબ ધડનોતા વિસ્તારમાં સેનાના વાહન પર આતંકવાદીઓનાં આડેધડ ફાયરિંગમાં બે જવાનો ઘાયલ
કેનેડામાં ભારતીય મૂળનાં યુવકની ગોળી મારી હત્યા કરી દેવાઈ, પોલીસને ટારગેટ કિલિંગની શંકા
જમ્મુકાશ્મીરમાં આતંકીઓએ શ્રદ્ધાળુઓની બસ પર કર્યો ગોળીબાર, આ ગોળીબારમાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા
ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા સાત લોકો ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ, બ્રિટન, પેલેસ્ટાઈન, અમેરિકા અને કેનેડાના નાગરિક
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો