ઉજ્જૈનમાં ટ્રેન દુર્ઘટનાં : ટ્રેનનાં બે ડબ્બામાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી
ઉજ્જૈન જિલ્લામાં આવેલ ભારે આંધીનાં લીધે મહાકાલ કોરિડોરમાં સપ્તર્ષિની સાત મૂર્તિઓમાંથી છ ઉખડી ગઈ અને બે ખંડિત થઈ
નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ પ્રચંડ ભારત પ્રવાસ દરમિયાન ઉજ્જૈનનાં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કરશે તેમજ ભારતનાં સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરની મુલાકાત લેશે
ઈસરોનાં ચીફ એસ. સોમનાથે ઉજ્જૈનમાં દર્શન બાદ જાણકારી આપી કે, અંતરિક્ષમાં લૉન્ચ કરાશે 'મહાકાલ' સેટેલાઈટ
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો ફરી એકવાર ચર્ચાનો વિષય બની : પ્રમોશનલ એડમાં ઋતિક રોશને કહ્યું, મન કર્યું તો ઉજ્જૈનમાં મહાકાલ પાસેથી મંગાવી લીધુ, પુજારી બોલ્યા કંપની અને ઋતિક રોશને માફી માંગવી જોઈએ
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો