આજે અષાઢી બીજનાં પાવન પર્વે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી ભક્તોને આશિર્વાદ આપશે, જાણો ક્યાં રૂટ પરથી પસાર થઈ આપશે આશિર્વાદ
ઓડિશાનાં પુરીમાં ભગવાન જગન્નાથની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રાનો પ્રારંભ : ભગવાન જગન્નાથનાં આશીર્વાદ લેવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવે છે પુરી
ગાંધીનગરમાં ‘ભગવાન જગન્નાથ’ની યાત્રા માટે પરંપરાગત રૂટનો સર્વે કરી પરંપરાગત રૂટ ઉપર જ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરાયો
અમદાવાદ : 146મી રથયાત્રાનાં રૂટ ઉપર 187 ભયજનક મકાનનોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટિસ અપાઈ
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો