ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કુલ 264 બિલ્ડીંગના ધારકોને ફાયર સેફ્ટીના અભાવે નોટીસ આપવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વોર્ડ ઇન્સ્પેક્ટરને ત્યાંથી પોણા ત્રણ કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી
તમાચો મારનાર ધારાસભ્ય ગીતા જૈન સામે મીરા-ભાયંદર મહાનગરપાલિકાનાં બે એન્જિનિયરોએ પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા : શિક્ષણ સમિતિ પાસે 70થી 100 વર્ષ જુના 1,000થી વધુ અલભ્ય પુસ્તકો, પુસ્તકોનો સદઉપયોગ થાય તે માટે લાઇબ્રેરી શરૂ કરાશે
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો