ભારતના યુવા ચેસ પ્લેયર આર પ્રજ્ઞાનંધાએ રચ્યો ઇતિહાસ: આર પ્રજ્ઞાનંધાએ ટાટા સ્ટીલ ચેસ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ચેમ્પિયન ડિંગ લિરેનને હરાવ્યો
બ્રિટનમાં કોર્ટે અકસ્માત માટે ભારતીય જવાબદાર ઠરાવી 1.41 કરોડ રૂપિયા વળતર પેટે પીડિતાને ચુકવવાનો આદેશ આપ્યો
આર્કટિક તરફથી આવતા જીવલેણ ઠંડા પવનોના કારણે 80 ટકા અમેરિકામાં તાપમાન શૂન્યથી નીચે, બ્રિટનમાં પણ બરફના તોફાને ભારે કેર મચાવ્યો
બ્રિટનમાં વિદેશીઓની સંખ્યા ઘટાડવા માટે બ્રિટનની સરકારે વિઝા નિયમો વધુ કડક બનાવ્યા
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ કેન્સરના દર્દીઓનો નવો ઉપચાર શરૂ, કેન્સરના દર્દીઓનો ઈલાજ સાત મિનિટમા કરવામા આવશે
બ્રિટનમાં 16 હજાર પાઉન્ડની છેતરપિંડી કરવા ભારતીય મૂળની વ્યકિતને ત્રણ વર્ષની જેલની સજા
બ્રિટનના મ્યૂયિઝમમાં રાખવામાં આવેલો કોહિનૂર હીરો સહિત અન્ય પ્રાચીન વસ્તુઓ પાછી લાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવશે
બ્રિટનમાં ડ્રગ્સ તસ્કરોને ગુનાઓ બદલ કચરો ઉઠાવવો, પોલીસનાં કારોને સાફ કરવા સહિતની મજૂરી કામ આપવામાં આવશે
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો