અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસીટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર અને તેમના મળતિયાને રૂપિયા 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
AMCએ વેરો ના ભરનાર શહેરના જૂદા-જૂદા 7 ઝોનમાં 2074 મિલકતો સીલ કરી, સૌથી વધુ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં મિલકતોને સીલ કરવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગમાં કરવામાં આવતી આર.ટી.આઈ. અરજીઓ ઉપર નિયંત્રણ મુકવા એકશન પ્લાન ઘડી અમલમાં મુકાશે
સુરતની મહિલા સાથે યુ.કે.નાં વર્ક વિઝા અપાવવાનાં બહાને દંપતીએ 18.40 લાખની ઠગાઈ કરી
સારોલીમાં મોડલીંગ કરતી યુવતીએ આત્મહત્યા કરી, પોલીસ તપાસ શરૂ
ચંડોળામાં ક્રાઇમ બ્રાંચના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા ૨૧૦ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરાશે
દહેગામના હાથીજણ ગામમાં ખેડૂતની ત્રણ પાડી અને ટ્રેક્ટરની બેટરીની ચોરી થઈ
કરમસદ ખાતે મેડિકલનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો