જલાલપોરનાં મરોલીથી ઉભરાટ જતાં રોડ ઉપર બાઈક અડફેટે વૃદ્ધનું મોત નિપજયું
ઉભરાટ દરિયા કિનારે નાહવા પડેલ લિંબાયતનાં બે યુવકો ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત
નવસારી : દાંડી અને ઉભરાટ બીચ સહેલાણીઓ માટે તારીખ 10થી 12 જૂન સુધી બંધ રહેશે, 52 કિલોમીટરનાં દરિયા કાંઠા ઉપર ગ્રામ્ય વિસ્તારોને પણ એલર્ટ કરાયા
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનાં ગેટ નંબર એક પર ભીષણ આગ લાગતાં અફરાતરી મચી
આજે ધોરણ-12નું પરિણામ જાહેર થયું : વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા અને સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લો મોખરે