ફીલીપાઇન્સનાં દક્ષિણનાં ટાપુ મિન્ડાનાઓમાં ૭.૫ની તીવ્રતાનો ધરતીકંપ, આ ધરતીકંપની અસર જાપાન સુધી પહોંચી
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામાં 30 દિવસ રહી શકશે, પ્રવાસનને પ્રોત્સાહન આપવા નિર્ણય લેવાયો
ઓસ્ટ્રેલિયામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો : વિદ્યાર્થી ગંભીર ઈજાના કારણે કોમામાં
બ્રાઝિલના બોડી બિલ્ડર ડોસ સેન્ટોસનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
અમેરિકાના કેન્ટકી શહેરમાં એક ભયાનક ટ્રેન દુર્ધટના સર્જાઈ, ટ્રેનનાં 16 ડબ્બા પાટા પરથી ઉતર્યા
રિપબ્લિક ઓફ કોંગોમાં સેનાની ભરતી દરમિયાન સર્જાઈ એક મોટી દુર્ઘટના : 37’નાં મોત, અનેક યુવાનો ઘાયલ
ઉત્તરી ઈરાનમાં આવેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગતાં 27 લોકોનાં મોત
નેપાળમાં 6.4ની તીવ્રતાનાં ભૂકંપ 128 લોકોએ જીવ ગુમાવ્યા, 1000થી વધુ લોકો ઘાયલ
અમેરિકાનાં કસ્ટમ અને બોર્ડર સિક્યુરિટીએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 97000 ભારતીયો અમેરિકામાં ઘૂસણખોરી કરતા પકડાયા
થાઈલેન્ડની સરકારે જણાવ્યું કે, હવે ભારત અને તાઇવાનથી આવનારા ટુરિસ્ટને વિઝા લેવાની જરૂરિયાત નથી : આ છૂટ વર્ષ-2024 મે સુધી આપવામાં આવી
Showing 211 to 220 of 610 results
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનાં ગેટ નંબર એક પર ભીષણ આગ લાગતાં અફરાતરી મચી