નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી
કેદારનાથ ધામમાં બાબા કેદારનાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી
ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે બીજી વખત ચૂંટણીમાં જીત નોંધાવી
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી