આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યાં
ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવ્યો
કેદારનાથ ધામમાં બાબા કેદારનાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી
ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે બીજી વખત ચૂંટણીમાં જીત નોંધાવી
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો