અમેરિકામાં જો બાઈડેન પ્રશાસને 1.17 અબજ ડોલરના ખર્ચે MH-60R મલ્ટી મિશન હેલિકોપ્ટર ઈક્વિપમેન્ટ સહિત સંબંધિત ઉપકરણોના વેચાણને મંજૂરી આપી
ગાઝામાં સાત ખાદ્ય સહાય કાર્યકરો માર્યા ગયા બાદ બિડેન અને નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચિત
જો બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી, ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં...
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ઓડિશાનાં બાલાસોરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
અલીગઢમાં ટ્રેઈની વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું, સદ્દનસીબે પાઇલોટનું બચાવ
કાનપુરનાં ચમન ગંજ વિસ્તારમાં પાંચ માળની ઈમારતમાં ભીષણ આગ, એક જ પરિવારનાં પાચં સભ્યોનાં મોત નિપજયાં
વરસાદનાં કારણે ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર શિવપુરી નજીક ભૂસ્ખલનનાં કારણે રસ્તો બ્લોક થયો
પુંછ જિલ્લાનાં સુરનકોટમાં મરહોટ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો
ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનાં ગેટ નંબર એક પર ભીષણ આગ લાગતાં અફરાતરી મચી