બિહારમાં ગંગા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ : ગંગા નદીનું જળસ્તર વધતા પટણા સહિત અનેક ગામો જળમગ્ન થયા
હિમાચલપ્રદેશમાં અવિરત વરસાદને કારણે 50 રસ્તાઓ બંધ કરી દેવાયા, ઝારખંડ અને બંગાળનાં અનેક જિલ્લા પણ પૂરની ઝપેટમાં
ભારતીય હવામાન વિભાગે 20 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું
બાંગ્લાદેશમાં લો પ્રેશર ઝોન સર્જાતાં દેશનાં પાંચ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા
ભૂસ્ખલનાં બદ્રીનાથ હાઇવે પણ બંધ : ચારધામની યાત્રાએ નિકળેલ પાલનપુરનાં 40 શ્રદ્ધાળુઓ યમુનોત્રી માર્ગ પર ફસાયા
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
ઓડિશાનાં 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, માછીમારોને આવતીકાલ સુધી દરિયાની નજીક ના જવાની સલાહ આપી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ મહેસાણા જિલ્લાનાં વિજાપુરમાં વરસાદ નોંધાયો
કડાણા ડેમમાંથી મહીસાગરનાં વણાકબોરી ડેમમાં પાણી છોડાતા વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો : બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
Showing 71 to 80 of 129 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો