ડાંગ જિલ્લાનાં ભવાડી ફાટક નજીક વાહનને અકસ્માત નડ્યો
નાનાપાડા ગામથી કતલખાને લઈ જવાતા ગૌવંશને ઉગારી લેવામાં સાપુતારા અને વઘઈ પોલીસની ટીમે સફળતા મળી
આહવા-વઘઈ ઘાટ માર્ગમાં પિકઅપ ગાડી પલ્ટી મારી જતાં અકસ્માત, આ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું
વઘઈ : બાઈક પર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, બાઈક ચાલક વોન્ટેડ
વઘઈનાં ધુલદા ગામમાં રસ્તા બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થતાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાઇ
ગીરાધોધ ફાટક પાસે કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત, વઘઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી
વઘઈનાં મલિન ગામનાં ગીચ જંગલમાંથી મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો