શ્રીનગરમાં ફસાયેલ વડોદરાનાં વીસ જેટલા પ્રવાસીઓ વડોદરા પરત ફર્યા
દિલ્હીથી લઈને કાશ્મીર સુધી વાતાવરણમાં કડકડતી ઠંડીનો અનુભવ : આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ
શ્રીનગરમાં રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ બમ્પર મતદાન માટે જનતાનો આભાર માન્યો
કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા ઠાર કરવામાં આવેલ આતંકવાદી A++ કેટેગરીમાં આવતો હતો
કાશ્મીરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નીચે જતા શીત લહેર શરૂ, તાપમાન ઘટવાની સાથે ધુમ્મસનું પ્રમાણ વધ્યું
શ્રીનગરમાં આતંકીઓએ ગોળીબાર કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થયા
કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે જતા શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત્રિ નોંધવામાં આવી
જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં હાઉસ બોટ અને હોટેલનાં માલિકોની આવકમાં વધારો
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો