હુમલો કરી ફરાર આતંકવાદીઓને શોધી કાઢવા માટે ભારતીય સેનાનું મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
આસામનાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ રૂપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરાયું
દ્વારકા અને બેટ દ્વારકાનાં દરિયામાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા સંશોધન હાથ ધરાયું
ઉધના ઝોનમાં પાલિકાએ 22 દુકાનો સીલ કરી, અન્ય ઝોનમાં પણ દબાણ કરનાર દુકાનો સામે કામગીરી કરવા માંગ ઉઠી
કેન્દ્ર સરકારે મણિપુરમાં ઘૂસણખોરોને રોકવા માટે ભારત અને મ્યાનમાર વચ્ચેની 1610 કિલોમીટર લાંબી સરહદને સીલ કરવાનો નિર્ણય લીધો
દિલ્હીમાં ગેરકાયદે બેઝમેન્ટમાં ચલાવાતા ૧૩ કોચિંગ સેન્ટરોને સીલ કરાયા
જેલમાં રહીને લોકસભાની ચૂંટણીમાં પંજાબની ખદુર સાહિબ બેઠક ઉપરથી વિજય મેળવ્યો
ભાવનગર લોકસભા બેઠક પર ભાજપનાં મહિલા ઉમેદવાર નિમુબેન બાંભણીયાનો ભવ્ય વિજય થયો
મંડી સીટ પર ભાજપનાં ઉમેદવાર કંગના રનૌતની 74755 મતોથી જીત થઇ
આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી : કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની ભીતિ
Showing 1 to 10 of 51 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો