News Update : સાબરકાંઠામાં સામુહિક આપઘાત બનાવમાં વધુ બે’નાં મોત નિપજયાં
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વાત્રક, માઝૂમ, જવાનપુરા, હરણાવ, લાંક, વૈડી સહિત સાત જળાશયો હાઈ એલર્ટ મોડ ઉપર મૂકાયા
સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસનાં લીધે ચાર બાળકોનાં મોત નિપજ્યા
ઇડર હાઇવે ઉપર ટ્રક ચાલકે કારને અડફેટે લેતા એક પરિવારનાં 4 લોકોનાં ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યા
હિંમતનગરમાં થયેલી આંગડીયા પેઢીના કર્મચારીની લુંટનો આરોપી પેથાપુર માંથી ઝડપાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કર્યો
ઇડર તાલુકાના વિરપુર ગામના સરપંચ પદે ધર્મિષ્ઠા પટેલનો ૧૯૫ મતે જવલંત વિજય
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો