આજે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન : વિધાનસભાની ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન યોજાશે
રાજસ્થાનનાં નેશનલ હાઈવે પર કાર અને બસ વચ્ચે સર્જાયેલ ગંભીર અકસ્માતમાં ચાર યુવકનાં ઘટના સ્થળે મોત
ACBએ 17 લાખની લાંચ માંગવાના આરોપમાં EDનાં એક અધિકારી અને તેના સહયોગીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી
કોચિંગ હબ કોટામાં રાજસ્થાન સરકારે કોચિંગ ઇન્સ્ટીટયૂટ માટે ગાઈડ લાઈન જારી કરી
કોટામાં ફરી એકવાર વિધાર્થીનો આપઘાત, વર્ષમાં બની આ 27મી ઘટના
રાજસ્થાનનાં બાડમેર જિલ્લામાં ‘બિપોરજોય’ વાવાઝોડાનો પ્રભાવ : રસ્તાઓ ધોવાઈ ગયા અને લાઈનબદ્ધ રીતે ટ્રકો પણ પલ્ટી મારી ગઈ
દિલ્હી સહિત દેશનાં અમુક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલાયો : રાજસ્થાન અને હરિયાણાનાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં તાપમાન થયું માઈનસ 7 ડિગ્રી સેલ્સિયસ, શિયાળાએ 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આગામી પાંચ દિવસ હિમાચલ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર રાજસ્થાનમાં કોલ્ડ વેવ એલર્ટ જારી
જોધપુર જિલ્લાનાં ભૂંગરા ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન ગેસ સિલિન્ડર ફાટવાથી 61 લોકો દાઝ્યાં, 5નાં મોત
Showing 41 to 50 of 52 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો