માંડવીના પુના ગામની સીમમાં કાર અડફેટે મોપેડ સવાર યુવક-યુવતીનું મોત નિપજ્યું
હત્યા, ખંડણી અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ગેંગસ્ટર બંટી પાંડેની CIDએ ધરપકડ કરી
દ્વારકા અને બેટ દ્વારકાનાં દરિયામાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણની અંડરવોટર આર્કિયોલોજી વિંગ દ્વારા સંશોધન હાથ ધરાયું
ઉમરગામનાં સોળસુંબા ગામમાં પરિવારનો આપઘાત : બાળકની હત્યા બાદ દંપતિએ ફાંસો ખાઈ આપઘાત કર્યો
લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ થયું
ભારતમાં યુએસ એમ્બેસીએ 2000થી વધુ વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી
ઈજિપ્તમાં ટુરિસ્ટ સબમરીન ડૂબી : છ લોકોનાં મોત, 29 લોકોનો થયો આબાદ બચાવ
Breaking News : હેડ કોન્સ્ટેબલ 1500 રૂપિયાની લાંચ પકડાયો, દારૂના ખોટા કેસ કરવાની ધમકી આપી હતી
નવરાત્રીમાં દેવી દૂર્ગાનાં નવ રૂપોની આરાધાના કરવાનું ધાર્મિક મહત્વ રહેલું છે, જાણો વિગતવાર...
ગુજરાતના વાપીમાં ઉદ્યોગપતિના પુત્રના અપહરણ અને હત્યાના કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટરની CIDએ ધરપકડ
Showing 601 to 610 of 26629 results
LATEST NEWS : રાજ્યનાં 18 જિલ્લાઓમાં આવતીકાલે સાંજે 4થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે - ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો, વાયરસનાં કારણે બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેરળનાં સબરીમાળા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન અને પૂજા અર્ચના કરશે
આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ ભારતને ખુલ્લેઆમ સમર્થનની જાહેરાત કરી
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું