પાટણનાં સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલ ભાઈ-બહેનનાં મોત, પરિવારજનો શોકની લાગણી છવાઈ
બાઈક ચોરી કરનાર પાટણનાં શખ્સને પોલીસે ચોરી કરેલી ૬ બાઈક સાથે ઝડપી પાડયો
હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં તારીખ 23થી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી
પાટણનો યુવક ચાલું વિમાનના ટોઇલેટમા સિગારેટ પીતા પકડાયો
જર્મનીમાં અભ્યાસ અર્થે ગયેલ પાટણ જિલ્લાનાં સેવાળા ગામનાં યુવકનું રહસ્યમય રીતે મોત નિપજ્યું
બિહારનાં પટના અને ઝારખંડના હઝારીબાગમાં નીટ-યુજીની પરીક્ષાનું પેપર લીક કરવામાં આવ્યું
પાટણના ચાણસ્મા-હારીજ રોડ પર ગમખ્વાર અકસ્માત : ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બે યુવકોના મોત
યોગગુરુ બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલ વધી, કોર્ટે બંનેને તારીખ 3 જૂને હાજર થવા માટે નોટિસ ફટકારી
પતંજલિની ભ્રામક જાહેરાત કેસની આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો
હું નરેન્દ્ર મોદીથી સિનિયર છું, તેઓ 400 પારની વાત કરી રહ્યા છે પણ એમને 200 સીટો પણ નહીં મળે: લાલુ પ્રસાદ યાદવ
Showing 1 to 10 of 27 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો