કર્ણાટકમાં બાળકીનાં અપહરણ અને હત્યાનાં આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો
DRIએ મિઝોરમના ઐઝવાલના બાહ્ય વિસ્તારમાંથી ૫૨.૬૭ કીલો મેથામ્ફેટામાઇન ટેબલેટ જપ્ત કરી
પાનોલી GIDCની કંપનીમાં આગ ફાટી નીકળી, આ આગમાં એક કામદારનું મોત
સુત્રાપાડાનાં મોરાસા ગામમાં દીપડાએ ત્રણ વર્ષની બાળકીને ફાડી ખાધી
રાજ્યનાં દરિયાકાંઠેથી 1800 કરોડનું ડ્રગ્સ ભરેલ એક બોટ પકડાઈ
News Update : સાબરકાંઠામાં સામુહિક આપઘાત બનાવમાં વધુ બે’નાં મોત નિપજયાં
ગાંધીનગરમાં સાબરમતી નદીમાં નહાવા ગયેલા બે યુવક ડૂબ્યા
લિક્વિડિટી વધારવા માટે RBIએ ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં બે વખત રેપો રેટમાં ઘટાડો કર્યો
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી
ગાંધીનગરમાં ૫૦ જેટલી બિલ્ડીંગોને મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા નોટિસ પાઠવામાં આવી
Showing 41 to 50 of 15932 results
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો