પહલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર જમ્મુકાશ્મીરમાં સુરક્ષા દળો એલર્ટ મોડ પર
સુરક્ષા દળોએ વધુ ચાર આતંકીના ઘર તોડી પાડી 175 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી
કઠુઆ જિલ્લામાં ચાર શંકાસ્પદ લોકો જોવા મળતા સુરક્ષા દળના જવાનોએ કાર્યવાહી શરૂ કરી
મણિપુરમાં સુરક્ષાદળોએ મોટુ ઓપરેશન હાથ ધરી 10 હથિયારધારી કુકી ઉગ્રવાદીઓને ઠાર કર્યા
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો