પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માને ચંડીગઢમાં પંજાબ ભવન ખાતે સર્વપક્ષીય બેઠક યોજી
પંજાબથી લઈ દિલ્હી-NCR અને પૂર્વી ઉત્તરપ્રદેશ સુધીનો સમગ્ર ઉત્તરપૂર્વ ભારતમાં તીવ્ર ઠંડીનો કેર યથાવત
પંજાબના મુખ્ય પ્રધાનને ગણતંત્ર દિવસ પર મારી નાખવાની ધમકી મળી
પંજાબ સરકારે, અમૃતસર સ્થિત શ્રી હરમંદર સાહિબમાં ગવાતી પવિત્ર ‘ગુરબાની’નું ફ્રી ટુ-એ૨ ટેલીકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો
પંજાબમાં એક કેશ મેનેજમેન્ટ કંપનીની ઓફિસમાંથી સાત કરોડ રૂપિયાની લૂંટ
પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર નજીક બ્લાસ્ટ કેસમાં એક શકમંદની અટકાયત
પંજાબના અમૃતસરમાં ગોલ્ડન ટેમ્પલ નજીક હેરિટેજ સ્ટ્રીટ પાસે વિસ્ફોટ
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું નિધન
અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપની અસર ભારત અને પાકિસ્તાનમાં પણ જોવા મળી : ભારતમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં ભૂકંપનાં આંચકાની અસર
વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા, ભાજપના પ્રદેશ નેતાઓ આશ્ચર્યચકિત
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો