સુરત એલ.સી.બી. પોલીસની કામગીરી : માણેકપોર અને આફવા ગામેથી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો, રૂપિયા ૨૬.૪૮નો મુદ્દામાલ કબ્જે કરાયો
ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીમાં વર્તમાન વડાપ્રધાન એન્થની અલ્બનીઝે બીજી વખત ચૂંટણીમાં જીત નોંધાવી
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો