નૌકાદળને લઈ મહત્ત્વનાં સમાચાર સામે આવ્યા, ભારત રાફેલ ફાઈટર જેટ વિમાન ખરીદવા જઈ રહ્યું છે
ઈન્ડિયન નેવીએ અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા અને 4 પેટ્રોલ વેસલ્સ તૈનાત કરી દીધા
ચીન-પાકિસ્તાનની સંયુક્ત લશ્કરી કવાયત પર ભારતની નજર, ભારતીય નેવી હાઈ એલર્ટ પર
રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 'પ્રલય' બેલેસ્ટિક મિસાઈલોની રેજિમેન્ટની ખરીદીને મંજૂરી આપી
ભારત પોતાનું નૌકાદળ બનાવશે મજબૂત : ભારતીય નેવીએ 68 યુદ્ધ જહાજો અને અન્ય જહાજોનો આપ્યો ઓર્ડર
ભારત અને જર્મની સાથે મળી ભારતીય નેવી માટે જર્મનીનાં સહયોગથી રૂપિય 43 હજાર કરોડનાં ખર્ચે 6 જહાજનું નિર્માણ કરશે
અમદાવાદનાં લલ્લા બિહારીનાં કોર્ટે છ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા, ક્રાઈમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી
જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર મધમાખીઓએ હુમલો કર્યો
રાજ્યમાં આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી
ઉત્રાણમાં મકાનો પર ડિમોલિશનની નકલી નોટિસ લગાવવામાં આવતાં રહીશોમાં ભારે હોબાળો મચ્યો
વ્યારાનાં ભાનાવાડી ગામની સીમમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, રૂપિયા ૪.૧૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો