સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં આજે અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ
વરાછામાં ઝાડ તૂટી રિક્ષા પર પડતા ચાલકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યું
તાપી નદી પર રાંદેર-સિગણપોર વચ્ચેનો કોઝ-વે ચોમાસાની સીઝનમાં પહેલી વાર ઓવર ફ્લો
મહુવાનાં મહુવરીયા ગામે દીપડાએ બકરીનો શિકાર કર્યો
કોસંબા હાઈવે પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકનું ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું
છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં 191 તાલુકામાં ધોધમાર વરસાદ : માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અપાઈ
બેન્કની ડુપ્લીકેટ એપ બનાવી ભેજાબાજે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઉમરા પોલીસે કચરાનું પોટલું લઈ કચરો લેવાનાં બહાને ઘરમાં ઘૂસીને હાથ ફેરો કરતા બે’ને ઝડપી પાડ્યા
કતારગામમાં આવેલ નાની વેડ વિસ્તારમાં અંબાજી માતાજી અને લક્ષ્મી નારાયણ મંદિરનું ધાર્મિક દબાણ દૂર કરવા નોટિસ ફટકારવામાં આવતાં સ્થાનિકોમાં રોષ
પીપોદરા ખાતે મકાનની છત પર સીડી લઈ જતાં કિશોરને કરંટ લગતા મોત
Showing 591 to 600 of 5598 results
રાજ્યનાં મોટાભાગનાં સ્થળોએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, 104 તાલુકામાં માવઠું પડયું
ગૃહ મંત્રાલય દ્વારા અનેક રાજયોને આવતીકાલે નાગરિક સુરક્ષા અસરકારક બનાવવા માટે મોક ડ્રિલ કરવાનો આદેશ
ભારતની કાર્યવાહીનો જવાબ આપતાં પાકિસ્તાન હેકર્સે ભારતીય ડિફેન્સ વેબસાઈટ હેક કરી
અમરનાથની યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 9 ઓગસ્ટ રક્ષાબંધનનાં દિવસે પૂર્ણ થશે
જમ્મુકાશ્મીરનાં પૂંછમાં મુસાફરોથી ભરેલ બસ ખીણમાં ખાબકી, બે લોકોનાં મોત નિપજયાં